Talati Exam Date 2022: જાણો, કઈ તારીખે યોજાશે તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક ની પરીક્ષા

Talati Exam Date 2022: તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી કરી રહેલ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GPSSB એ તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાની તારીખ જાહેર કરી છે. ઘણા મિત્રો આ પરીક્ષાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા અને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાના ફોર્મ શુક્રવાર, 28 જાન્યુઆરી 2022 ના રો જ શરૂ કરવામાં આવ્યા હતા અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2022 હતી.

Talati Exam Date 2022

Talati Exam Date 2022

ઓર્ગેનાઇઝેશન નામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB)
પરીક્ષાનું નામ તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક
જાહેરાત નંબર – તલાટી કમ મંત્રી – ૧૦/૨૦૨૧-૨૨
– જુનિયર ક્લાર્ક – ૧૨/૨૦૨૧-૨૨
કુલ ખાલી જગ્યાઓ 3437 પોસ્ટ
પરીક્ષા તારીખ – તલાટી કમ મંત્રી – તા.૨૯-૦૧-૨૦૨૩
– જુનિયર ક્લાર્ક – તા.૦૮-૦૧-૨૦૨૩
સત્તાવાર વેબસાઇટ https://gpssb.gujarat.gov.in/

GPSSB Junior Clerk Exam Date 2022

જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર કલાર્ક (વહીવટ / હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.08-01-2023 ના રોજ યોજવામાં આવશે.

GPSSB Talati Exam Date 2022 in Gujarat

જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-3 સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી 29-01-2023 ના રોજ યોજવામાં આવશે.

Talati Syllabus 2022

Leave a Comment